જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ ને પાઠ્યપુસ્તકો વિનામુલ્યે વિતરણ
કૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ કે આર દોશી સ્કૂલ માં ધોરણ 6 અને 7 નાજરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ ને પાઠ્યપુસ્તકો વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ માં કૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ તેમજ યુવરાજસિંહ વિસા તથા ભાજપના તખ્તેશ્વર વોર્ડ ના મહામંત્રી નિપુણભાઈ ભટ્ટ તેમજ શાળાના પ્રિન્સિપાલ પૂનમબેન રાવળ ઉપસ્થિત રહ્યા હતા
Venue Text
Organizer Text